|
| 1 |
|
| આદમ, શેથ, અનોશ; |
|
| 2 |
|
| કેનાન, માહલાલએલ, યારેદ; |
|
| 3 |
|
| હનોખ, મથૂશેલા, લામેખ; નૂહ. |
|
| 4 |
|
| નૂહના પુત્રો: શેમ, હામ તથા યાફેથ. |
|
| 5 |
|
| યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાશ. |
|
| 6 |
|
| ગોમેરના પુત્રો: આશ્કનાજ, રીફાથ અને તોગાર્માહ. |
|
| 7 |
|
| યાવાનના પુત્રો: એલિશા, તાશીર્શ, કિત્તીમ તથા દોદાનીમ. |
|
| 8 |
|
| હામના પુત્રો: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન. |
|
| 9 |
|
| કૂશના પુત્રો: સબાહ, હવીલાહ, સાબ્તાહ, રાઅમાહ તથા સાબ્તેકા. રાઅમાહના પુત્રો: શબા અને દદાન. |
|
| 10 |
|
| કૂશનો બીજો એક પુત્ર નિમ્રોદ હતો જે પૃથ્વી પરનો સૌથી પહેલો શકિતશાળી યોદ્ધો હતો. |
|
| 11 |
|
| મિસરાઈમ આ બધાનો પિતૃ હતો: લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, |
|
| 12 |
|
| પાથરૂસીમ, કાસ્લુહીમ (પલિસ્તી કાસ્લુહીમથી ઉતરી આવ્યાં હતા) અને કાફતોરીમ. |
|
| 13 |
|
| કનાનના પુત્રો: સિદોન જ્યેષ્ઠ પુત્ર અને હેથ. |
|
| 14 |
|
| યબૂસી, અમોરી, ગિર્ગાશી; |
|
| 15 |
|
| હિવ્વી, આકીર્, સીની; |
|
| 16 |
|
| આર્વાદી, સમારી તથા હમાથી. |
|
| 17 |
|
| શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર, તથા મેશેખ. |
|
| 18 |
|
| આર્પાકશાદથી શેલાહ થયો, ને શેલાહથી એબેર થયો. |
|
| 19 |
|
| એબેરને બે પુત્રો હતા; એકનું નામ પેલેગ હતું, કારણ તેના દિવસોમાં પૃથ્વીના લોકોમાં વિભાજન થયું હતું; એના ભાઈનું નામ યોકટાન |
|
| 20 |
|
| અને તેના પુત્રો હતા: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ; |
|
| 21 |
|
| હદોરામ, ઉઝાલ, દિકલાહ, |
|
| 22 |
|
| એબાલ અબીમાએલ, શબા, |
|
| 23 |
|
| ઓફીર, હવીલાહ અને યોઆબ, આ બધા યોકટાનના વંશજો હતા. |
|
| 24 |
|
| શેમ, આર્ફાકશાદ, શેલાહ, |
|
| 25 |
|
| એબેર, પેલેગ, રેઉ, |
|
| 26 |
|
| સરૂગ, નાહોર, તેરાહ, |
|
| 27 |
|
| ઇબ્રામ (એટલે ઇબ્રાહિમ). |
|
| 28 |
|
| ઇબ્રાહિમના પુત્રો: ઇસહાક અને ઇશ્માએલ. |
|
| 29 |
|
| આ તેઓની વંશાવળી છે: ઇશ્માએલનો: જયેષ્ઠ પુત્ર નબાયોથ, કેદાર, આદબએલ, મિબ્સામ, |
|
| 30 |
|
| મિશ્મા, દૂમાહ, માસ્સા, હદાદ, તેમા, |
|
| 31 |
|
| યટર, નાફીશ અને કેદમાહ. આ ઇશ્માએેલના પુત્રો હતા. |
|
| 32 |
|
| ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાહના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક અને સૂઆહ થયા. |
|
| 33 |
|
| મિદ્યાનના પુત્રો: એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ, આ સર્વ કટૂરાહના વંશજો હતા. |
|
| 34 |
|
| ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. ઇસહાક, એસાવ અને ઇસ્રાએલનો પિતા હતો. |
|
| 35 |
|
| એસાવના પુત્રો: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરાહ. |
|
| 36 |
|
| અલીફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાજ, તિમ્ના તથા અમાલેક. |
|
| 37 |
|
| રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરાહ, શામ્માહ તથા મિઝઝાહ. |
|
| 38 |
|
| સેઇરના પુત્રો: લોટાન, શોબાલ, સિબયોન, અનાહ, દિશોન, એસેર, તથા દીશાન. |
|
| 39 |
|
| લોટાનના પુત્રો: હોરી અને હોમામ અને લોટાનની બહેન તિમ્ના હતી. |
|
| 40 |
|
| શોબાલના પુત્રો: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના પુત્રો: આયાહ તથા અનાહ. |
|
| 41 |
|
| અનાહનો પુત્ર: દિશોન, દિશોનના પુત્રો: હામ્રાન, એશ્બાન, યિથાન તથા કરાન. |
|
| 42 |
|
| એસેરના પુત્રો: બિલ્હાન, ઝાઅવાન તથા યાઅકાન, દિશાનના પુત્રો: ઉસ તથા આરાન. |
|
| 43 |
|
| ઇસ્રાએલમાં કોઇ પણ રાજાએ રાજ કર્યું તે અગાઉ આ બધાં રાજા હતા; બયોરનો પુત્ર બેલા, જે દીનહાબાહ નગરમાં રહેતો હતો. |
|
| 44 |
|
| બેલા મૃત્યુ પામ્યો પછી બોસ્રાહના વતની ઝેરાહનો પુત્ર યોબાબ રાજા બન્યો. |
|
| 45 |
|
| યોબાબના મૃત્યુ પછી, તેમાનીઓના દેશનો હૂશામ રાજા બન્યો. |
|
| 46 |
|
| હૂશામના મૃત્યુ પછી, બદાદનો પુત્ર હદાદ રાજા બન્યો. હદાદે મોઆબના મેદાનમાં મિદ્યાનીઓને હરાવ્યા; તેના નગરનું નામ અવીથ હતું. |
|
| 47 |
|
| હદાદના મુત્યુ પછી, તેની જગ્યાએ માસ્રેકાહના સામ્લાહે રાજ કર્યુ. |
|
| 48 |
|
| સામ્લાહના મૃત્યુ બાદ, તેની જગ્યાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યુ. |
|
| 49 |
|
| શાઉલના મૃત્યુ પછી, આખ્બોરનો પુત્ર બઆલ-હાના રાજા થયો. |
|
| 50 |
|
| બઆલ-હાનાના મૃત્યુ પછી, પાઇ નગરનો હદાદ રાજા થયો. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાબની પુત્રી માટેદની પુત્રી હતી. |
|
| 51 |
|
| હદાદ મૃત્યુ પામ્યો પછી અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્યાહ, યથેથ, |
|
| 52 |
|
| આહોલીબામાહ, એલાહ, પીનોન, |
|
| 53 |
|
| કનાઝ, તેમાન, મિબ્સાર, |
|
| 54 |
|
| માગ્દીએલ અને ઇરામ. આ બધા અદોમના સરદારો હતા. |
|
|
|
|