પવિત્ર બાઈબલ 2003
|
| 1 |
| હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ! |
| 2 |
| આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં; તેમની સમક્ષ આવો. |
| 3 |
| અને તમે જાણો, યહોવા તે જ દેવ છે; તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ; આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં. |
| 4 |
| આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો, અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો; આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો. |
| 5 |
| કારણ, યહોવા ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ છે; અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati/psalms/100.mp3
150
100