પવિત્ર બાઈબલ 2003
|
| 1 |
| પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ. બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો. |
| 2 |
| કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે; યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ! યહોવાની સ્તુતિ હો. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati/psalms/117.mp3
150
117