પવિત્ર બાઈબલ 2003
|
| 1 |
| યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો. |
| 2 |
| અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા. |
| 3 |
| ફરી એક વખત યરૂશાલેમ એક સંગઠિત નગર તરીકે બંધાયું છે. |
| 4 |
| ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા; અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે. |
| 5 |
| જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે. |
| 6 |
| યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો. |
| 7 |
| ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ; અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ. |
| 8 |
| મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું. તારામાં શાંતિ થાઓ. |
| 9 |
| યહોવા અમારા દેવના મંદિરને માટે હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati/psalms/122.mp3
150
122