× ભાષા યુરોપ રશિયન બેલારુશિયન યુક્રેનિયન પોલીશ સર્બિયન બલ્ગેરિયન સ્લોવેકિયન ચેક રોમાનિયન મોલ્ડોવિયન અઝરબૈજાન આર્મેનિયન જ્યોર્જિયન અલ્બેનિયન અવર બશકિર તતાર ચેચન સ્લોવેનિયન ક્રોએશિયન એસ્ટોનિયન લાતવિયન લિથુનિયન હંગેરિયન ફિનિશ નોર્વેજીયન સ્વીડિશ આઇસલેન્ડિક ગ્રીક મેસેડોનિયન જર્મન બાવેરિયન ડચ ડેનિશ વેલ્શ ગેલિક આઇરિશ ફ્રેન્ચ બાસ્ક કતલાન ઇટાલિયન ગેલેક્સીયન રોમાની Bosnian ઉત્તર અમેરિકા અંગ્રેજી દક્ષિણ અમેરિકા સ્પેનિશ પોર્ટુગીઝ ગૌરાણી ક્વેચુઆન આયમરા મધ્ય અમેરિકા જમૈકન નહુઆતલ કીચે ક્યુક્કી હૈતીયન પૂર્વ એશિયા ચિની જાપાનીઝ કોરિયન મોંગોલિયન ઉઇગુર હમોંગ દક્ષિણપૂર્વ એશિયા મલેશિયન બર્મીઝ હખા ચીન નેપાળી સિબુઆનો ટાગાલોગ કંબોડિયન થાઈ ઇન્ડોનેશિયન વિયેતનામીસ જાવાનીસ લાઓ ઇબાન Iu Mien કચિન લહુ Aceh Balinese Bugis Pampanga Sasak Shan Waray દક્ષિણ એશિયા હિન્દી ઑડિઆ અવધિ મિઝો કન્નડ મલયાલમ મરાઠી ગુજરાતી તમિલ તેલુગુ પંજાબી કુરુખ આસામી મૈથિલી બંગાળી ઉર્દુ સિંહલા ડોગરી હરિયાણવી મીતેઈ કોંકણી સંતાલી સિંધી કોયા થાડો સંસ્કૃત દેવનાગરી Adilabad Gondi Ahirani બલોચી Bundeli Chhattisgarhi Garhwali Kangri Kumaoni Mewari Munda Sadri Seraiki Shekhawati Sylheti મધ્ય એશિયા કિર્ગીઝ ઉઝબેક તાજિક તુર્કમેન કઝાખસ્તાન કરાકલ્પક મધ્ય પૂર્વ ટર્કીશ હિબ્રુ અરેબિક ફારસી કુર્દિશ પશ્તો કોપ્ટિક આફ્રિકા આફ્રિકન્સ ખોસા ઝુલુ નેડેબેલે સોથો એમ્હારિક વોલાયટ્ટા નાઇજિરિયન મોસી ઇકા દિન્કા કબાઇલ ઇવે સ્વાહિલી મોરોક્કો સોમાલીયન શોના મેડાગાસ્કર ઇગ્બો લિંગાળા બાઉલે સિસ્વતી સોંગા ત્સ્વાના ગેમ્બિયા યોરૂબા કમ્બા કિન્યારવાંડા હૌસા ચેવા લ્યુઓ મકુઆ દ્યુલા ફુલફુલદે કેલેન્જિન કિકુયુ કિકવાંગો કિરુન્ડી ક્રિઓ નાઇજીરીયન પિડગીન ઓરોમો શિલુબા ત્શિવેંડા ટ્વી ઉમ્બુન્ડુ લુગબારા લુગુરુ પુલર ગુસ્સી માસાઈ તુર્કાના મોબા Nuer શિલુક તમશેક માકોન્ડે Bemba Fon Hadiyya Ibibio Kimbundu Kimiiru Lango Liberian Kreyol Lomwe Mende Morisyen Ndau Nyankole Sena Sidamo Soga Songe Sukuma Tarifit Teso Tiv Zande .સ્ટ્રેલિયા ખંડ ન્યૂઝીલેન્ડ પપુઆ ન્યુ ગીની જૂની ભાષાઓ અર્માઇક લેટિન એસ્પેરાન્ટો 1 1 1 ૨૦૦૯ ૨૦૧૭GUCL ૨૦૧૬GUOV ૨૦૧૬૨૦૦૯1 1 1 એફેસી જિનેસિસનિર્ગમનલેવિટીસનંબર્સપુનર્નિયમજોશુઆન્યાયાધીશોરુથ૧ સેમ્યુઅલ૨ સેમ્યુઅલ૩ કિંગ્સ૪ કિંગ્સ૧ ક્રોનિકલ્સ૨ ક્રોનિકલ્સએઝરાનહેમ્યાહએસ્થરજોબગીતશાસ્ત્રઉકિતઓસભાશિક્ષકસોલોમન ગીતયશાયાહયિર્મેયાહવિલાપએઝેકીલડેનિયલહોસિયાજોએલએમોસઓબાદ્યાજોનાહમીખાહનાહૂમહબાક્કૂકસફાન્યાહહાગ્ગાયઝખાર્યામાલાચી--- --- ---મેથ્યુચિહ્નએલજેજ્હોનઅધિનિયમોરોમન૧ કોરીંથી૨ કોરીંથીગલાટિયનએફેસીફિલિપીયનકોલોસીઅન્સ૧ થેસ્સાલોનીકી૨ થેસ્સાલોનીકી૧ તીમોથી૨ તીમોથીટાઇટસફિલેમોનહિબ્રૂજેમ્સ૧ પીટર૨ પીટર૧ જ્હોન૨ જ્હોન૩ જ્હોનજુડપ્રકટીકરણ1 1 1 ૪ ૧૨૩૪૫૬1 1 1 : ૧ ૧૨૩૪૫૬૭૮૯૧૦૧૧૧૨૧૩૧૪૧૫૧૬૧૭૧૮૧૯૨૦૨૧૨૨૨૩૨૪૨૫૨૬૨૭૨૮૨૯૩૦૩૧૩૨1 1 1 ગુજરાતી બાઇબલ એફેસી ૪ નોંધો સાચવો ૧ [1]હું પ્રભુમાં આધિન છું તેથી હું બંદી ગૃહમાં છું અને દેવે તમને તેના લોકો તરીકે પસંદ કર્યો છે. હું તમને કહું છું દેવના લોકો જેવું જીવન જીવો.૨ [2]હમેશા વિનમ્ર અને દીન બનો. ધીરજવાન બનો અને પ્રેમથી એકબીજાનું સહન કરો.૩ [3]આત્મા દ્વારા તમે શાંતિમાં એક થયા છો. સંગઠીત રહેવાનો પ્રયત્ન ચાલુ રાખો. શાંતિ તમને એકસૂત્રમાં રાખે.૪ [4]જે રીતે એક શરીર અને એક આત્મા છે તે જ રીતે દેવે તમને એક આશા રાખવા બોલાવ્યા છે.૫ [5]એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે.૬ [6]દેવ ફક્ત એક જ છે અને તે સર્વનો પિતા છે. તે બધું જ ચલાવે છે. તે સર્વત્ર અને બધામાં સ્થિત છે.૭ [7]ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે.૮ [8]તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે, “તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો, અને લોકોને દાન આપ્યાં.” ગીતશાસ્ત્ર 68:18૯ [9]“તે ઊંચે ચઢયો, “તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો.૧૦ [10]તેથી ખ્રિસ્ત પૃથ્વી પર નીચે આવેલો, તેનું જ ઉર્ધ્વગમન થયું. ખ્રિસ્ત બધી વસ્તુઓને તેનાથી ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊચે ચઢયો.૧૧ [11]અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું.૧૨ [12]દેવે આ દાન આપ્યો કે જેથી સેવા માટે સંતો તૈયાર થઈ શકે. તેણે ખ્રિસ્તના શરીરને વધુ શક્તિશાળી બનાવવા આ દાનો આપ્યાં.૧૩ [13]આ કાર્ય ચાલુ રહે જ્યાં સુધી આપણે એક વિશ્વાસમાં અને દેવપુત્રના એક જ જ્ઞાન વિષે એકસૂત્રી ન બનીએ. આપણે પરિપક્વ માણસ (સંપૂર્ણ) જેવું બનવું જ જોઈએ-એટલે કે આપણો એટલો વિકાસ થવો જોઈએ કે જેથી ખ્રિસ્ત જેવા સર્વ સંપૂર્ણ બનીએ.૧૪ [14]પછી આપણે બાળક જેવા અથવા મોજાની અસરથી દિશાશૂન્ય અથડાતા વહાણ જેવા નહિ હોઈએ. આપણે આપણને ઠગવાનો પ્રયત્ન કરતાં અને ભિન્ન પ્રકારનો ઉપદેશ આપતા માણસોથી પ્રભાવિત નહિ થઈએ. આ લોકો છેતરપીંડી કરીને લોકોને ખોટે માર્ગ અનુસરવા માટે યુક્તિનું આયોજન કરે છે.૧૫ [15]ના! આપણે પ્રેમથી સત્ય બોલીશું. અને દરેક રીતે ખ્રિસ્ત જેવા બનવા આપણે વિકાસ કરીશું. ખ્રિસ્ત શિર છે અને આપણે શરીર છીએ.૧૬ [16]આખું શરીર ખ્રિસ્ત ઉપર આધારિત છે. અને શરીરના પ્રત્યેક અવયવો એકબીજા સાથે સંગઠીત અને સંલગ્ન છે. દરેક અંગ પોતાનું કાર્ય કરે છે જેને કારણે આખા શરીરનો વિકાસ થાય છે અને તે પ્રેમ સાથે વધુ શક્તિશાળી બને છે.૧૭ [17]પ્રભુનાં નામે હું તમને આ કહું છું. અને ચેતવું છું. જેઓ અવિશ્વાસુ છે તેમના જેવું જીવવાનું ચાલુ ન રાખો.૧૮ [18]તેઓના વિચારોનું મૂલ્ય કશું જ નથી. તે લોકો કશું સમજતા નથી, તેઓએ કશું ય સાંભળવાની ના પાડી. અને તેથી તેઓ અજ્ઞાની છે, અને તેથી દેવ અર્પિત જીવન પણ તેમને મળ્યું નથી.૧૯ [19]તેઓએ શરમની લાગણી વિના સર્વ પ્રકારના દુષ્કર્મ કરવાને આતુરતાથી પોતાને સોંપી દીધા છે.૨૦ [20]પણ તમે ખ્રિસ્ત પાસેથી એ પ્રમાણે શીખ્યાં નથી.૨૧ [21]મને ખબર છે કે તમે એના વિષે સાંભળ્યું છે, તમે તેનામાં એકરૂપ થયા છો, અને તમને સત્યનું શિક્ષણ મળ્યું છે, હા! ઈસુમાં સત્ય છે.૨૨ [22]તમને પહેલાનું જીવન જીવતા અટકી જવાની, અને તમારું જૂનું માણસપણું વધુ ને વધુ અનિષ્ટ બનતું જાય છે. કારણ કે દુષ્કર્મો કરવાની ઈચ્છાથી લોકોને છેતરે છે.૨૩ [23]અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ.૨૪ [24]અને નવું માણસપણું જે દેવની ઈચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સજાર્યેલુ છે. તે ધારણ કરો.૨૫ [25]તેથી અસત્ય બોલતા તમારે અટકવું જ જોઈએ તમારે એકબીજા સાથે સત્યભાષી બનવું જોઈએ, કારણ કે આપણે બધા એ જ શરીરના અવયવો છીએ.૨૬ [26]જ્યારે તમે ક્રોધિત થાઓ ત્યારે પાપ કરવા ન પ્રેરાશો. અને આખો દિવસ ક્રોધિત પણ ન રહેશો.૨૭ [27]શેતાનને રસ્તો ન આપો. જેથી તેનાથી તમે હારી જાઓ.૨૮ [28]ચોરી કરનારે ચોરી ન કરવી જોઈએ. અને પરિશ્રમ કરવો જોઈએ. અને પોતાના હાથનો ઉપયોગ સત્કર્મ માટે કરવો જોઈએ. તે પછી તે ગરીબ લોકોને કશુંક આપવા શક્તિમાન થઈ શકશો.૨૯ [29]જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો.૩૦ [30]અને પવિત્ર આત્મા જેને તમે આધિન છો તે દેવે આપેલી સાક્ષી છે, તેથી પવિત્ર આત્માને દુઃખી ન કરશો. દેવે તમને એ આત્મા દર્શાવવા આપ્યો છે કે, દેવ યોગ્ય સમયે તમારો ઉદ્ધાર કરશે.૩૧ [31]કડવા વચન બોલો નહિ, જે બીજા લોકોને નુકસાન કરે. કઈ પણ દુષ્કર્મ કરશો નહિ.૩૨ [32]એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો.Gujarati Bible ERV 2009 Copyright © 1997-2009 World Bible Translation Center ગુજરાતી બાઇબલ એફેસી ૪ 00:00:00 00:00:00 0.5x 2.0x https://beblia.bible:81/BibleAudio/gujarati/ephesians/004.mp3 6 4