× ભાષા યુરોપ રશિયન બેલારુશિયન યુક્રેનિયન પોલીશ સર્બિયન બલ્ગેરિયન સ્લોવેકિયન ચેક રોમાનિયન મોલ્ડોવિયન અઝરબૈજાન આર્મેનિયન જ્યોર્જિયન અલ્બેનિયન અવર બશકિર તતાર ચેચન સ્લોવેનિયન ક્રોએશિયન એસ્ટોનિયન લાતવિયન લિથુનિયન હંગેરિયન ફિનિશ નોર્વેજીયન સ્વીડિશ આઇસલેન્ડિક ગ્રીક મેસેડોનિયન જર્મન બાવેરિયન ડચ ડેનિશ વેલ્શ ગેલિક આઇરિશ ફ્રેન્ચ બાસ્ક કતલાન ઇટાલિયન ગેલેક્સીયન રોમાની Bosnian ઉત્તર અમેરિકા અંગ્રેજી દક્ષિણ અમેરિકા સ્પેનિશ પોર્ટુગીઝ ગૌરાણી ક્વેચુઆન આયમરા મધ્ય અમેરિકા જમૈકન નહુઆતલ કીચે ક્યુક્કી હૈતીયન પૂર્વ એશિયા ચિની જાપાનીઝ કોરિયન મોંગોલિયન ઉઇગુર હમોંગ દક્ષિણપૂર્વ એશિયા મલેશિયન બર્મીઝ હખા ચીન નેપાળી સિબુઆનો ટાગાલોગ કંબોડિયન થાઈ ઇન્ડોનેશિયન વિયેતનામીસ જાવાનીસ લાઓ ઇબાન Iu Mien કચિન લહુ Aceh Balinese Bugis Pampanga Sasak Shan Waray દક્ષિણ એશિયા હિન્દી ઑડિઆ અવધિ મિઝો કન્નડ મલયાલમ મરાઠી ગુજરાતી તમિલ તેલુગુ પંજાબી કુરુખ આસામી મૈથિલી બંગાળી ઉર્દુ સિંહલા ડોગરી હરિયાણવી મીતેઈ કોંકણી સંતાલી સિંધી કોયા થાડો સંસ્કૃત દેવનાગરી Adilabad Gondi Ahirani બલોચી Bundeli Chhattisgarhi Garhwali Kangri Kumaoni Mewari Munda Sadri Seraiki Shekhawati Sylheti મધ્ય એશિયા કિર્ગીઝ ઉઝબેક તાજિક તુર્કમેન કઝાખસ્તાન કરાકલ્પક મધ્ય પૂર્વ ટર્કીશ હિબ્રુ અરેબિક ફારસી કુર્દિશ પશ્તો કોપ્ટિક આફ્રિકા આફ્રિકન્સ ખોસા ઝુલુ નેડેબેલે સોથો એમ્હારિક વોલાયટ્ટા નાઇજિરિયન મોસી ઇકા દિન્કા કબાઇલ ઇવે સ્વાહિલી મોરોક્કો સોમાલીયન શોના મેડાગાસ્કર ઇગ્બો લિંગાળા બાઉલે સિસ્વતી સોંગા ત્સ્વાના ગેમ્બિયા યોરૂબા કમ્બા કિન્યારવાંડા હૌસા ચેવા લ્યુઓ મકુઆ દ્યુલા ફુલફુલદે કેલેન્જિન કિકુયુ કિકવાંગો કિરુન્ડી ક્રિઓ નાઇજીરીયન પિડગીન ઓરોમો શિલુબા ત્શિવેંડા ટ્વી ઉમ્બુન્ડુ લુગબારા લુગુરુ પુલર ગુસ્સી માસાઈ તુર્કાના મોબા Nuer શિલુક તમશેક માકોન્ડે Bemba Fon Hadiyya Ibibio Kimbundu Kimiiru Lango Liberian Kreyol Lomwe Mende Morisyen Ndau Nyankole Sena Sidamo Soga Songe Sukuma Tarifit Teso Tiv Zande Dagbani .સ્ટ્રેલિયા ખંડ ન્યૂઝીલેન્ડ પપુઆ ન્યુ ગીની જૂની ભાષાઓ અર્માઇક લેટિન એસ્પેરાન્ટો 1 1 1 ૨૦૦૯ ૨૦૧૭GUCL ૨૦૧૬GUOV ૨૦૧૬૨૦૦૯1 1 1 ૧ તીમોથી જિનેસિસનિર્ગમનલેવિટીસનંબર્સપુનર્નિયમજોશુઆન્યાયાધીશોરુથ૧ સેમ્યુઅલ૨ સેમ્યુઅલ૩ કિંગ્સ૪ કિંગ્સ૧ ક્રોનિકલ્સ૨ ક્રોનિકલ્સએઝરાનહેમ્યાહએસ્થરજોબગીતશાસ્ત્રઉકિતઓસભાશિક્ષકસોલોમન ગીતયશાયાહયિર્મેયાહવિલાપએઝેકીલડેનિયલહોસિયાજોએલએમોસઓબાદ્યાજોનાહમીખાહનાહૂમહબાક્કૂકસફાન્યાહહાગ્ગાયઝખાર્યામાલાચી--- --- ---મેથ્યુચિહ્નએલજેજ્હોનઅધિનિયમોરોમન૧ કોરીંથી૨ કોરીંથીગલાટિયનએફેસીફિલિપીયનકોલોસીઅન્સ૧ થેસ્સાલોનીકી૨ થેસ્સાલોનીકી૧ તીમોથી૨ તીમોથીટાઇટસફિલેમોનહિબ્રૂજેમ્સ૧ પીટર૨ પીટર૧ જ્હોન૨ જ્હોન૩ જ્હોનજુડપ્રકટીકરણ1 1 1 ૧ ૧૨૩૪૫૬1 1 1 : ૧ ૧૨૩૪૫૬૭૮૯૧૦૧૧૧૨૧૩૧૪૧૫૧૬૧૭૧૮૧૯૨૦1 1 1 ગુજરાતી બાઇબલ ૧ તીમોથી ૧ નોંધો સાચવો ૧ [1]ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવ આપણા તારનાર તથા ખ્રિસ્ત ઈસુ જેનામાં આપણી આશા છે તેની આજ્ઞાથી હું પ્રેરિત છું.૨ [2]હવે તિમોથીને કહું છું. તેથી તું મારા ખરા દીકરા સમાન છે. દેવ આપણા બાપ તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને તેની કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.૩ [3]મારી ઈચ્છા છે કે તું અફેસસમાં રહે. જ્યારે હું મકદોનિયામાં ગયો ત્યારે મેં તને તે આજ્ઞા આપી હતી. ત્યાં એફેસસમાં કેટલાએક લોકો ખોટું શિક્ષણ આપી રહ્યાં છે. તે લોકો ત્યાં ખોટી બાબતોનું શિક્ષણ ન આપે એવો તેઓને હુકમ કરવા તું ત્યાં જ રહેજે.૪ [4]જે વાર્તાઓ સાચી નથી અને વંશાવળીઓમાં આવતાં નામોની લાંબી યાદીઓમાં તેઓ તેઓનો સમય ન બગાડે એવું તું તેઓને કહેજે કેમ કે તે બાબતો માત્ર દલીલબાજીને જ ઉત્તેજે છે. દેવના કાર્યમાં તે બાબતો જરાય ઉપયોગી હોતી નથી. વિશ્વાસથી જ દેવનું કાર્ય સિદ્ધ થાય છે.૫ [5]આ આજ્ઞાનો હેતુ એ છે કે લોકો પ્રેમનો માર્ગ સ્વીકારે. આ પ્રેમની પ્રાપ્તિ માટે લોકોનું હૃદય શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. જે યોગ્ય અને સાચું લાગતું હોય તે જ તેઓએ કરવું જોઈએ. અને તેઓમાં સાચો વિશ્વાસ હોવો જોઈએ.૬ [6]કેટલાએક લોકોએ આ બધું તો કર્યુ જ નથી. તેઓ ખોટા રસ્તે ભૂલા પડી ગયા છે, અને જે બાબતોની કશી કિમત નથી તેના વિષે તેઓ વાતો કર્યા કર છે.૭ [7]તે લોકોને તો મૂસાના નિયમશાસ્ત્રના ઉપદેશકો થવું છે. પરંતુ તેઓ શાના વિષે બોલી રહ્યાં છે, તેનું તેઓને ભાન નથી. જે બાબતો વિષે તેઓ ખાતરીપૂર્વક બોલી રહ્યા છે તે તેઓ પોતે પણ સમજી શક્તા નથી.૮ [8]જો કોઈને નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો તે સારું જ છે તે આપણે સારી રીતે જાણીએ છીએ.૯ [9]આપણે તે પણ જાણીએ છીએ કે ન્યાયી માણસો માટે નિયમની રચના કરવામાં આવી નથી. નિયમ તો તેઓના માટે છે કે જે લોકો નિયમની વિરૂદ્ધમાં છે અને જેઓ નિયમના પાલનનો ઈન્કાર કરે છે. જે લોકો દેવથી વિમુખ હોય, જે પાપી હોય, જેઓ પવિત્ર ન હોય, અને જેને કોઈ ધર્મ ન હોય, જે લોકો પિતૃહત્યારા તથા માતૃહત્યારા હોય, ખૂની હોય, એવા લોકો માટે નિયમ હોય છે.૧૦ [10]જે લોકો વ્યભિચારનું પાપ કરતા હોય, જેઓ પુંમૈથુનીઓ હોય, જેઓ ગુલામોને વેચતા હોય જેઓ જૂઠ બોલતા હોય, જેઓ ખોટા સમ લેતા હોય છે અને દેવના શુદ્ધ ઉપદેશની વિરૂદ્ધમાં કઈ પણ કરતા લોકો માટે નિયમ છે.૧૧ [11]દેવે મને જે સુવાર્તા કહેવા મોકલ્યો છે, તેના એક ભાગરુંપે હુ આ ઉપદેશ આપી રહ્યો છું. તે મહિમાની સુવાર્તા સ્તુત્ય દેવ તરફથી પ્રાપ્ત થઈ છે. દેવની દયા માટે આભાર૧૨ [12]આપણા ખ્રિસ્ત ઈસુનો હુ આભાર માનું છું કેમ કે તેણે મારામાં વિશ્વાસ મૂકીને તેની સેવા કરવાનું આ કામ મને આપ્યું. તેણે જ મને આ સેવા માટે સાર્મથ્ય આપ્યું.૧૩ [13]ભૂતકાળમાં તો હુ ખ્રિસ્તની વિરૂદ્ધમાં બોલતો હતો, અને બધા પર જુલમ ગુજારતો હતો મે તેને આઘાત આપે તેવા ઘણાં કામો કર્યા. પરંતુ દેવે મને ક્ષમા આપી, કેમ કે હુ શું કરતો હતો તેનું મને ભાન નહોતું. જ્યાં સુધી હુ વિશ્વાસુ ન થયો, ત્યાં સુધી એવું કર્યા કર્યુ.૧૪ [14]પરંતુ મને આપણા પ્રભુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ. અને તે કૃપામાંથી મારામાં ખ્રિસ્ત ઈસુ માટે વિશ્વાસ અને પ્રેમ પ્રગટ થયાં.૧૫ [15]હુ જે કહુ છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ; અને પાપીઓને તારવા માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો. અને એવા પાપીઓમાં હુ સૌથી મુખ્ય છું.૧૬ [16]પરંતુ મારા પર દયા કરવામાં આવી. મારા પર દયા કરીને ખ્રિસ્ત ઈસુ દર્શાવવા માગતો હતો કે તે પૂરી સહનશીલતા દાખવી શકે છે. ખ્રિસ્તે મારા માટે ધીરજ રાખી બતાવી, જે લોકો અનંતજીવનને સારું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હુ નમૂનારુંપ થાઉ તેમ ખ્રિસ્તે મારા દ્વારા એક દાખલો બેસાડ્યો.૧૭ [17]જે સનાતન યુગોનો રાજા રાજ કરે છે તેને માન તથા મહિમા હો. તે અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે. તેને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.૧૮ [18]તિમોથી, તું તો મારા દીકરા સમાન છે. હુ તને આજ્ઞા આપું છું. ભૂતકાળમાં તારા વિષે જે ભવિષ્યકથનો થયેલા તેના અનુસંધાનમાં આ આજ્ઞા છે. એ ભવિષ્યકથનને અનુસરીને સારી રીતે સંઘર્ષ સામે લડી શકે, તે માટે હું તેને આ બધું કહુ છું.૧૯ [19]તારો વિશ્વાસ ટકાવી રાખજે અને તને જે ન્યાયી લાગે તે કરજે. કેટલાએક લોકો આ કરી શક્યા નથી. તેઓનો વિશ્વાસ ડગી ગયો છે.૨૦ [20]હુમનાયસ અને આલેકસાંદરે એવું કર્યુ છે. મેં એ લોકોને શેતાનને સોંપી દીઘા છે, જેથી તેઓ શીખે કે દેવની વિરૂદ્ધ બોલાય નહિ.Gujarati Bible ERV 2009 Copyright © 1997-2009 World Bible Translation Center ગુજરાતી બાઇબલ ૧ તીમોથી ૧ 00:00:00 00:00:00 0.5x 2.0x https://beblia.bible:81/BibleAudio/gujarati/1timothy/001.mp3 6 1