× ભાષા યુરોપ રશિયન બેલારુશિયન યુક્રેનિયન પોલીશ સર્બિયન બલ્ગેરિયન સ્લોવેકિયન ચેક રોમાનિયન મોલ્ડોવિયન અઝરબૈજાન આર્મેનિયન જ્યોર્જિયન અલ્બેનિયન અવર બશકિર તતાર ચેચન સ્લોવેનિયન ક્રોએશિયન એસ્ટોનિયન લાતવિયન લિથુનિયન હંગેરિયન ફિનિશ નોર્વેજીયન સ્વીડિશ આઇસલેન્ડિક ગ્રીક મેસેડોનિયન જર્મન બાવેરિયન ડચ ડેનિશ વેલ્શ ગેલિક આઇરિશ ફ્રેન્ચ બાસ્ક કતલાન ઇટાલિયન ગેલેક્સીયન રોમાની Bosnian Kabardian ઉત્તર અમેરિકા અંગ્રેજી દક્ષિણ અમેરિકા સ્પેનિશ પોર્ટુગીઝ ગૌરાણી ક્વેચુઆન આયમરા મધ્ય અમેરિકા જમૈકન નહુઆતલ કીચે ક્યુક્કી હૈતીયન પૂર્વ એશિયા ચિની જાપાનીઝ કોરિયન મોંગોલિયન ઉઇગુર હમોંગ Tibetian દક્ષિણપૂર્વ એશિયા મલેશિયન બર્મીઝ હખા ચીન નેપાળી સિબુઆનો ટાગાલોગ કંબોડિયન થાઈ ઇન્ડોનેશિયન સંડેનીઝ વિયેતનામીસ જાવાનીસ લાઓ ઇબાન Iu Mien કચિન લહુ Aceh Balinese Bugis Pampanga Sasak Shan Waray દક્ષિણ એશિયા હિન્દી ઑડિઆ અવધિ મિઝો કન્નડ મલયાલમ મરાઠી ગુજરાતી તમિલ તેલુગુ પંજાબી કુરુખ આસામી મૈથિલી બંગાળી ઉર્દુ સિંહલા ડોગરી હરિયાણવી મીતેઈ કોંકણી સંતાલી સિંધી કોયા થાડો સંસ્કૃત દેવનાગરી Adilabad Gondi Ahirani બલોચી Bundeli Chhattisgarhi Garhwali Kangri Kumaoni Mewari Munda Sadri Seraiki Shekhawati Sylheti Bagri Bhilali Bodo Braj Tulu મધ્ય એશિયા કિર્ગીઝ ઉઝબેક તાજિક તુર્કમેન કઝાખસ્તાન કરાકલ્પક મધ્ય પૂર્વ ટર્કીશ હિબ્રુ અરેબિક ફારસી કુર્દિશ Mazanderani પશ્તો કોપ્ટિક આફ્રિકા આફ્રિકન્સ ખોસા ઝુલુ નેડેબેલે સોથો એમ્હારિક વોલાયટ્ટા નાઇજિરિયન મોસી ઇકા દિન્કા કબાઇલ ઇવે સ્વાહિલી મોરોક્કો સોમાલીયન શોના મેડાગાસ્કર ઇગ્બો લિંગાળા બાઉલે સિસ્વતી સોંગા ત્સ્વાના ગેમ્બિયા યોરૂબા કમ્બા કિન્યારવાંડા હૌસા ચેવા લ્યુઓ મકુઆ દ્યુલા ફુલફુલદે કેલેન્જિન કિકુયુ કિકવાંગો કિરુન્ડી ક્રિઓ નાઇજીરીયન પિડગીન ઓરોમો શિલુબા ત્શિવેંડા ટ્વી ઉમ્બુન્ડુ લુગબારા લુગુરુ પુલર ગુસ્સી માસાઈ તુર્કાના મોબા Nuer શિલુક તમશેક માકોન્ડે Bemba Fon Hadiyya Ibibio Kimbundu Kimiiru Lango Liberian Kreyol Lomwe Mende Morisyen Ndau Nyankole Sena Sidamo Soga Songe Sukuma Tarifit Teso Tiv Zande Dagbani Edo Kituba .સ્ટ્રેલિયા ખંડ ન્યૂઝીલેન્ડ પપુઆ ન્યુ ગીની જૂની ભાષાઓ અર્માઇક લેટિન એસ્પેરાન્ટો 1 1 1 ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ૨૦૧૯ [2019] ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ૨૦૧૯ [2019]પવિત્ર બાઇબલ GUCL ૨૦૧૬ [2016]પવિત્ર બાઇબલ BSI ૨૦૧૬ [2016]પવિત્ર બાઈબલ ERV ૨૦૦૯ [2009]1 1 1 ૨ કોરીંથી જિનેસિસનિર્ગમનલેવિટીસનંબર્સપુનર્નિયમજોશુઆન્યાયાધીશોરુથ૧ સેમ્યુઅલ૨ સેમ્યુઅલ૩ કિંગ્સ૪ કિંગ્સ૧ ક્રોનિકલ્સ૨ ક્રોનિકલ્સએઝરાનહેમ્યાહએસ્થરજોબગીતશાસ્ત્રઉકિતઓસભાશિક્ષકસોલોમન ગીતયશાયાહયિર્મેયાહવિલાપએઝેકીલડેનિયલહોસિયાજોએલએમોસઓબાદ્યાજોનાહમીખાહનાહૂમહબાક્કૂકસફાન્યાહહાગ્ગાયઝખાર્યામાલાચી--- --- ---મેથ્યુચિહ્નએલજેજ્હોનઅધિનિયમોરોમન૧ કોરીંથી૨ કોરીંથીગલાટિયનએફેસીફિલિપીયનકોલોસીઅન્સ૧ થેસ્સાલોનીકી૨ થેસ્સાલોનીકી૧ તીમોથી૨ તીમોથીટાઇટસફિલેમોનહિબ્રૂજેમ્સ૧ પીટર૨ પીટર૧ જ્હોન૨ જ્હોન૩ જ્હોનજુડપ્રકટીકરણ1 1 1 ૧ ૧૨૩૪૫૬૭૮૯૧૦૧૧૧૨૧૩1 1 1 : ૧ ૧૨૩૪૫૬૭૮૯૧૦૧૧૧૨૧૩૧૪૧૫૧૬૧૭૧૮૧૯૨૦૨૧૨૨૨૩૨૪1 1 1 ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી 2019 ૨ કોરીંથી ૧ નોંધો સાચવો ૧ [1]કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે૨ [2]ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.૩ [3]આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા, જે દયાના તથા સર્વ દિલાસાના ઈશ્વર છે તેમની સ્તુતિ થાઓ.૪ [4]તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ, તેને લીધે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.૫ [5]કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણાં દુઃખ અમારા પર આવે છે, તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે.૬ [6]પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ [તમારામાં] આવે.૭ [7]તમારે વિશે અમારી આશા દૃઢ છે કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર, તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો.૮ [8]કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી.૯ [9]વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.૧૦ [10]તેમણે આવાં મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે; તેમના પર અમે આશા રાખીએ છે કે તેઓ ફરીથી પણ અમને બચાવશે;૧૧ [11]તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો, કે જે કૃપાદાન ઘણાંઓની મારફતે અમને અપાયું, તેને લીધે ઘણાં અમારે માટે આભારસ્તુતિ પણ કરે.૧૨ [12]કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા.૧૩ [13]પણ તમે જે વાંચો છો અને માનો છો, તેનાથી વિપરીત અમે તમને બીજી વાતો લખતા નથી; અને આશા રાખું છું, કે તેમ અંત સુધી માનશો.૧૪ [14]જે રીતે તમે અમને સ્વીકાર્યાં, કે પ્રભુ ઈસુના પુનરાગમના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ, તેવી આશા હું રાખું છું.૧૫ [15]અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે;૧૬ [16]તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને, અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઇચ્છતો હતો.૧૭ [17]તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઇરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની 'હા' અને ના ની 'ના' હોય?૧૮ [18]પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.૧૯ [19]કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારાથી, એટલે મારાથી તથા સિલ્વાનસ અને તિમોથી ધ્વારા, તમારામાં પ્રગટ કરાયા, તે હા તથા ના ન થયા, પણ તે હા થયા.૨૦ [20]કેમ કે ઈશ્વરનાં જેટલાં આશાવચનો છે તે બધામાં હા તથા તેમાં આમીન છે, એ માટે કે અમારાથી ઈશ્વરનો મહિમા થાય.૨૧ [21]અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દૃઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો, તે તો ઈશ્વર છે;૨૨ [22]તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે.૨૩ [23]હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;૨૪ [24]અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો.Gujarati Bible 2019 GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી) ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી 2019 ૨ કોરીંથી ૧ 00:00:00 00:00:00 0.5x 2.0x https://beblia.bible:81/BibleAudio/gujarati2017/2corinthians/001.mp3 13 1