× ભાષા યુરોપ રશિયન બેલારુશિયન યુક્રેનિયન પોલીશ સર્બિયન બલ્ગેરિયન સ્લોવેકિયન ચેક રોમાનિયન મોલ્ડોવિયન અઝરબૈજાન આર્મેનિયન જ્યોર્જિયન અલ્બેનિયન અવર બશકિર તતાર ચેચન સ્લોવેનિયન ક્રોએશિયન એસ્ટોનિયન લાતવિયન લિથુનિયન હંગેરિયન ફિનિશ નોર્વેજીયન સ્વીડિશ આઇસલેન્ડિક ગ્રીક મેસેડોનિયન જર્મન બાવેરિયન ડચ ડેનિશ વેલ્શ ગેલિક આઇરિશ ફ્રેન્ચ બાસ્ક કતલાન ઇટાલિયન ગેલેક્સીયન રોમાની Bosnian Kabardian ઉત્તર અમેરિકા અંગ્રેજી દક્ષિણ અમેરિકા સ્પેનિશ પોર્ટુગીઝ ગૌરાણી ક્વેચુઆન આયમરા મધ્ય અમેરિકા જમૈકન નહુઆતલ કીચે ક્યુક્કી હૈતીયન પૂર્વ એશિયા ચિની જાપાનીઝ કોરિયન મોંગોલિયન ઉઇગુર હમોંગ Tibetian દક્ષિણપૂર્વ એશિયા મલેશિયન બર્મીઝ હખા ચીન નેપાળી સિબુઆનો ટાગાલોગ કંબોડિયન થાઈ ઇન્ડોનેશિયન સંડેનીઝ વિયેતનામીસ જાવાનીસ લાઓ ઇબાન Iu Mien કચિન લહુ Aceh Balinese Bugis Pampanga Sasak Shan Waray દક્ષિણ એશિયા હિન્દી ઑડિઆ અવધિ મિઝો કન્નડ મલયાલમ મરાઠી ગુજરાતી તમિલ તેલુગુ પંજાબી કુરુખ આસામી મૈથિલી બંગાળી ઉર્દુ સિંહલા ડોગરી હરિયાણવી મીતેઈ કોંકણી સંતાલી સિંધી કોયા થાડો સંસ્કૃત દેવનાગરી Adilabad Gondi Ahirani બલોચી Bundeli Chhattisgarhi Garhwali Kangri Kumaoni Mewari Munda Sadri Seraiki Shekhawati Sylheti Bagri Bhilali Bodo Braj Tulu મધ્ય એશિયા કિર્ગીઝ ઉઝબેક તાજિક તુર્કમેન કઝાખસ્તાન કરાકલ્પક મધ્ય પૂર્વ ટર્કીશ હિબ્રુ અરેબિક ફારસી કુર્દિશ Mazanderani પશ્તો કોપ્ટિક આફ્રિકા આફ્રિકન્સ ખોસા ઝુલુ નેડેબેલે સોથો એમ્હારિક વોલાયટ્ટા નાઇજિરિયન મોસી ઇકા દિન્કા કબાઇલ ઇવે સ્વાહિલી મોરોક્કો સોમાલીયન શોના મેડાગાસ્કર ઇગ્બો લિંગાળા બાઉલે સિસ્વતી સોંગા ત્સ્વાના ગેમ્બિયા યોરૂબા કમ્બા કિન્યારવાંડા હૌસા ચેવા લ્યુઓ મકુઆ દ્યુલા ફુલફુલદે કેલેન્જિન કિકુયુ કિકવાંગો કિરુન્ડી ક્રિઓ નાઇજીરીયન પિડગીન ઓરોમો શિલુબા ત્શિવેંડા ટ્વી ઉમ્બુન્ડુ લુગબારા લુગુરુ પુલર ગુસ્સી માસાઈ તુર્કાના મોબા Nuer શિલુક તમશેક માકોન્ડે Bemba Fon Hadiyya Ibibio Kimbundu Kimiiru Lango Liberian Kreyol Lomwe Mende Morisyen Ndau Nyankole Sena Sidamo Soga Songe Sukuma Tarifit Teso Tiv Zande Dagbani Edo Kituba .સ્ટ્રેલિયા ખંડ ન્યૂઝીલેન્ડ પપુઆ ન્યુ ગીની જૂની ભાષાઓ અર્માઇક લેટિન એસ્પેરાન્ટો 1 1 1 પવિત્ર બાઇબલ BSI ૨૦૧૬ [2016] ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ૨૦૧૯ [2019]પવિત્ર બાઇબલ GUCL ૨૦૧૬ [2016]પવિત્ર બાઇબલ BSI ૨૦૧૬ [2016]પવિત્ર બાઈબલ ERV ૨૦૦૯ [2009]1 1 1 ઉકિતઓ જિનેસિસનિર્ગમનલેવિટીસનંબર્સપુનર્નિયમજોશુઆન્યાયાધીશોરુથ૧ સેમ્યુઅલ૨ સેમ્યુઅલ૩ કિંગ્સ૪ કિંગ્સ૧ ક્રોનિકલ્સ૨ ક્રોનિકલ્સએઝરાનહેમ્યાહએસ્થરજોબગીતશાસ્ત્રઉકિતઓસભાશિક્ષકસોલોમન ગીતયશાયાહયિર્મેયાહવિલાપએઝેકીલડેનિયલહોસિયાજોએલએમોસઓબાદ્યાજોનાહમીખાહનાહૂમહબાક્કૂકસફાન્યાહહાગ્ગાયઝખાર્યામાલાચી--- --- ---મેથ્યુચિહ્નએલજેજ્હોનઅધિનિયમોરોમન૧ કોરીંથી૨ કોરીંથીગલાટિયનએફેસીફિલિપીયનકોલોસીઅન્સ૧ થેસ્સાલોનીકી૨ થેસ્સાલોનીકી૧ તીમોથી૨ તીમોથીટાઇટસફિલેમોનહિબ્રૂજેમ્સ૧ પીટર૨ પીટર૧ જ્હોન૨ જ્હોન૩ જ્હોનજુડપ્રકટીકરણ1 1 1 ૨૫ ૧૨૩૪૫૬૭૮૯૧૦૧૧૧૨૧૩૧૪૧૫૧૬૧૭૧૮૧૯૨૦૨૧૨૨૨૩૨૪૨૫૨૬૨૭૨૮૨૯૩૦૩૧1 1 1 : ૧ ૧૨૩૪૫૬૭૮૯૧૦૧૧૧૨૧૩૧૪૧૫૧૬૧૭૧૮૧૯૨૦૨૧૨૨૨૩૨૪૨૫૨૬૨૭૨૮1 1 1 પવિત્ર બાઇબલ OV (GUOV) 2016 ઉકિતઓ ૨૫ નોંધો સાચવો ૧ [1]આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેમનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.૨ [2]કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં ઈશ્વરનો મહિમા છે; પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે.૩ [3]જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ, તેમ રાજાઓનું મન અગાધ છે.૪ [4]રૂપામાંથી મેલ કાપી નાખો, તો તેમાંથી ગાળનારને માટે વાસણ નીપજે છે;૫ [5]તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, તો તેનું રાજ્યાસન નેકીમાં સ્થિર થશે.૬ [6]રાજાની હજૂરમાં આગળ છાતી ન કાઢ, અને મોટા માણસોની જગાએ ઊભો ન રહે;૭ [7]કેમ કે જે હાકેમને તેં નજરે જોયો હોય તેની હજૂરમાં તને નીચે ઉતારવામાં આવે, તેના કરતાં તને એમ કહેવામાં આવે, “અહીં ઉપર આવ, ” તે વધારે સારું છે.૮ [8]દાવામાં જલદી ઊતરી ન પડ, રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે, ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ.૯ [9]તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર, અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર;૧૦ [10]રખેને તે સાંભળનાર તારી નિંદા કરે, અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ.૧૧ [11]પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.૧૨ [12]ઠપકો દેનાર જ્ઞાની [ની વાત] આજ્ઞાંકિત કાનમાં સોનાના કુંડળ તથા ચોખ્ખા સોનાના ભૂષણ જેવી છે.૧૩ [13]ફસલના વખતમાં હિમની શીતળતા જેવી [લાગે છે], તેવો જ વિશ્વાસુ એલચી તેના મોકલનારાઓને લાગે છે; કેમ કે તે પોતાના ધણીના જીવને તાજો કરે છે.૧૪ [14]જે કોઈ બક્ષિસો આપવાની ઠાલી ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.૧૫ [15]લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે, અને કોમળ જીભ હાડકાંને ભાંગે છે.૧૬ [16]જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા; રખેને તે તારા ગળા સુધી આવે, ને તારે તે ઓકી કાઢવું પડે.૧૭ [17]તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.૧૮ [18]પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.૧૯ [19]સંકટસમયે અવિશ્વાસુ માણસ પર રાખેલો ભરોસો એ ભાંગી ગયેલા દાંત, કે ઊતરી ગયેલા પગ જેવો છે.૨૦ [20]જે દુ:ખી દિલના માણસ આગળ ગીત ગાય છે. તે શિયાળામાં અંગ પરથી વસ્ત્ર છીનવી લેનાર જેવો, તથા સુરાખાર પર સરકાના જેવો છે.૨૧ [21]જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ભોજન આપ; જો તે તરસ્યો હોય તો તેને પાણી પા;૨૨ [22]કેમ કે [એમ કરવાથી] તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે, અને યહોવા તને તેનું ફળ આપશે.૨૩ [23]ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમજ ચાડીખોર જીભ ક્રોધી ચહેરો [ઉપજાવે છે].૨૪ [24]કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ મકાનમાં રહેવું, તે કરતાં અગાસીના ખૂણામાં રહેવું સારું છે.૨૫ [25]જેવું તરસ્યા જીવને ટાઢું પાણી છે, તેવી જ દૂર દેશથી [મળેલી] સારી ખબર છે.૨૬ [26]જેવો ડહોળાયેલો ઝરો તથા અવડ કૂવો છે, તેવો જ દુષ્ટોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.૨૭ [27]ઘણું મધ ખાવું સારું નથી; તેમ જ પોતાની પ્રતિષ્ઠા શોધવી એ કંઈ પ્રતિષ્ઠા નથી.૨૮ [28]જેનું મન કબજામાં નથી તે ખંડિયેર તથા કોટ વગરના નગર જેવો છે.Gujarati Bible (GUOV) 2016 Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ Copyright © Bible Society of India, 2016. Used by permission. worldwide પવિત્ર બાઇબલ OV (GUOV) 2016 ઉકિતઓ ૨૫ 00:00:00 00:00:00 0.5x 2.0x https://beblia.bible:81/BibleAudio/gujaratiguov/proverbs/025.mp3 31 25