× ભાષા યુરોપ રશિયન બેલારુશિયન યુક્રેનિયન પોલીશ સર્બિયન બલ્ગેરિયન સ્લોવેકિયન ચેક રોમાનિયન મોલ્ડોવિયન અઝરબૈજાન આર્મેનિયન જ્યોર્જિયન અલ્બેનિયન અવર બશકિર તતાર ચેચન સ્લોવેનિયન ક્રોએશિયન એસ્ટોનિયન લાતવિયન લિથુનિયન હંગેરિયન ફિનિશ નોર્વેજીયન સ્વીડિશ આઇસલેન્ડિક ગ્રીક મેસેડોનિયન જર્મન બાવેરિયન ડચ ડેનિશ વેલ્શ ગેલિક આઇરિશ ફ્રેન્ચ બાસ્ક કતલાન ઇટાલિયન ગેલેક્સીયન રોમાની Bosnian Kabardian ઉત્તર અમેરિકા અંગ્રેજી દક્ષિણ અમેરિકા સ્પેનિશ પોર્ટુગીઝ ગૌરાણી ક્વેચુઆન આયમરા મધ્ય અમેરિકા જમૈકન નહુઆતલ કીચે ક્યુક્કી હૈતીયન પૂર્વ એશિયા ચિની જાપાનીઝ કોરિયન મોંગોલિયન ઉઇગુર હમોંગ Tibetian દક્ષિણપૂર્વ એશિયા મલેશિયન બર્મીઝ હખા ચીન નેપાળી સિબુઆનો ટાગાલોગ કંબોડિયન થાઈ ઇન્ડોનેશિયન સંડેનીઝ વિયેતનામીસ જાવાનીસ લાઓ ઇબાન Iu Mien કચિન લહુ Aceh Balinese Bugis Pampanga Sasak Shan Waray દક્ષિણ એશિયા હિન્દી ઑડિઆ અવધિ મિઝો કન્નડ મલયાલમ મરાઠી ગુજરાતી તમિલ તેલુગુ પંજાબી કુરુખ આસામી મૈથિલી બંગાળી ઉર્દુ સિંહલા ડોગરી હરિયાણવી મીતેઈ કોંકણી સંતાલી સિંધી કોયા થાડો સંસ્કૃત દેવનાગરી Adilabad Gondi Ahirani બલોચી Bundeli Chhattisgarhi Garhwali Kangri Kumaoni Mewari Munda Sadri Seraiki Shekhawati Sylheti Bagri Bhilali Bodo Braj Tulu મધ્ય એશિયા કિર્ગીઝ ઉઝબેક તાજિક તુર્કમેન કઝાખસ્તાન કરાકલ્પક મધ્ય પૂર્વ ટર્કીશ હિબ્રુ અરેબિક ફારસી કુર્દિશ Mazanderani પશ્તો કોપ્ટિક આફ્રિકા આફ્રિકન્સ ખોસા ઝુલુ નેડેબેલે સોથો એમ્હારિક વોલાયટ્ટા નાઇજિરિયન મોસી ઇકા દિન્કા કબાઇલ ઇવે સ્વાહિલી મોરોક્કો સોમાલીયન શોના મેડાગાસ્કર ઇગ્બો લિંગાળા બાઉલે સિસ્વતી સોંગા ત્સ્વાના ગેમ્બિયા યોરૂબા કમ્બા કિન્યારવાંડા હૌસા ચેવા લ્યુઓ મકુઆ દ્યુલા ફુલફુલદે કેલેન્જિન કિકુયુ કિકવાંગો કિરુન્ડી ક્રિઓ નાઇજીરીયન પિડગીન ઓરોમો શિલુબા ત્શિવેંડા ટ્વી ઉમ્બુન્ડુ લુગબારા લુગુરુ પુલર ગુસ્સી માસાઈ તુર્કાના મોબા Nuer શિલુક તમશેક માકોન્ડે Bemba Fon Hadiyya Ibibio Kimbundu Kimiiru Lango Liberian Kreyol Lomwe Mende Morisyen Ndau Nyankole Sena Sidamo Soga Songe Sukuma Tarifit Teso Tiv Zande Dagbani Edo Kituba .સ્ટ્રેલિયા ખંડ ન્યૂઝીલેન્ડ પપુઆ ન્યુ ગીની જૂની ભાષાઓ અર્માઇક લેટિન એસ્પેરાન્ટો 1 1 1 પવિત્ર બાઇબલ BSI ૨૦૧૬ [2016] ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ૨૦૧૯ [2019]પવિત્ર બાઇબલ GUCL ૨૦૧૬ [2016]પવિત્ર બાઇબલ BSI ૨૦૧૬ [2016]પવિત્ર બાઈબલ ERV ૨૦૦૯ [2009]1 1 1 યશાયાહ જિનેસિસનિર્ગમનલેવિટીસનંબર્સપુનર્નિયમજોશુઆન્યાયાધીશોરુથ૧ સેમ્યુઅલ૨ સેમ્યુઅલ૩ કિંગ્સ૪ કિંગ્સ૧ ક્રોનિકલ્સ૨ ક્રોનિકલ્સએઝરાનહેમ્યાહએસ્થરજોબગીતશાસ્ત્રઉકિતઓસભાશિક્ષકસોલોમન ગીતયશાયાહયિર્મેયાહવિલાપએઝેકીલડેનિયલહોસિયાજોએલએમોસઓબાદ્યાજોનાહમીખાહનાહૂમહબાક્કૂકસફાન્યાહહાગ્ગાયઝખાર્યામાલાચી--- --- ---મેથ્યુચિહ્નએલજેજ્હોનઅધિનિયમોરોમન૧ કોરીંથી૨ કોરીંથીગલાટિયનએફેસીફિલિપીયનકોલોસીઅન્સ૧ થેસ્સાલોનીકી૨ થેસ્સાલોનીકી૧ તીમોથી૨ તીમોથીટાઇટસફિલેમોનહિબ્રૂજેમ્સ૧ પીટર૨ પીટર૧ જ્હોન૨ જ્હોન૩ જ્હોનજુડપ્રકટીકરણ1 1 1 ૯ ૧૨૩૪૫૬૭૮૯૧૦૧૧૧૨૧૩૧૪૧૫૧૬૧૭૧૮૧૯૨૦૨૧૨૨૨૩૨૪૨૫૨૬૨૭૨૮૨૯૩૦૩૧૩૨૩૩૩૪૩૫૩૬૩૭૩૮૩૯૪૦૪૧૪૨૪૩૪૪૪૫૪૬૪૭૪૮૪૯૫૦૫૧૫૨૫૩૫૪૫૫૫૬૫૭૫૮૫૯૬૦૬૧૬૨૬૩૬૪૬૫૬૬1 1 1 : ૧ ૧૨૩૪૫૬૭૮૯૧૦૧૧૧૨૧૩૧૪૧૫૧૬૧૭૧૮૧૯૨૦૨૧1 1 1 પવિત્ર બાઇબલ OV (GUOV) 2016 યશાયાહ ૯ નોંધો સાચવો ૧ [1]પરંતુ જે [ભૂમિ] પર સંકટ પડયું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે.૨ [2] અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.૩ [3]તેં પ્રજાની વૃદ્ધિ કરી છે, તેં તેમનો આનંદ વધાર્યો છે. કાપણિમાં થતા આનંદ પ્રમાણે, તેમ જ લોક લૂંટ વહેંચતાં હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સમક્ષ આનંદ કરે છે.૪ [4]કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારની પરોણીને તેં ભાંગી નાખી છે.૫ [5]સૈનિકોના ધબકારા કરતા જોડા, ને રક્તમાં બોળેલાં વસ્ત્ર, તે સર્વ બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.૬ [6]કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.૭ [7]દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.૮ [8]પ્રભુએ યાકૂબમાં સંદેશો મોકલ્યો છે, ને ઇઝરાયલને તે પહોંચ્યો છે.૯ [9]એફ્રાઈમ તથા સમરૂનના સર્વ રહેવાસીઓ કે, જેઓ ગર્વથી તથા માનની બડાઈ મારીને કહે છે,૧૦ [10]“ઈંટો પડી ગઈ છે, પણ અમે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લરઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ તેઓને બદલે એરેજવૃક્ષ લાવીશું, ” એ સર્વ લોક તે જાણશે.૧૧ [11]તેથી યહોવાએ રસીનના શત્રુઓને તેના ઉપર ચઢાવ્યા છે, ને તેના વૈરીઓને ઉશ્કેર્યા છે.૧૨ [12]પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને [તે ઉશ્કેરશે]; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.૧૩ [13]તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, સૈન્યોના [ઈશ્વર] યહોવાને તેઓએ શોધ્યા નથી.૧૪ [14]માટે યહોવાએ ઇઝરાયલનું માથું તથા તેનું પૂછડું, ખજૂરીની ટોચ તથા સરકટ એક જ દિવસે કાપી નાખ્યાં છે.૧૫ [15]વડીલ તથા માનવંતા તે માથું, અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂછડું છે.૧૬ [16]કેમકે આ લોકના નેતાઓ ભૂલા પાડનાર થયા છે; અને તેઓને અનુસરનારા ને ખાઈ જવામાં આવ્યા છે.૧૭ [17]માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.૧૮ [18]દુષ્ટતા દવની જેમ બળે છે; તે કાંટાને તથા ઝાંખરાંને બાળી નાખે છે; તેથી વનની ઝાડીઓ સળગી ઊઠે છે, એટલે તેના ધુમાડાના ગોટેગોટા ચક્કર ખાતાં ચઢી જાય છે.૧૯ [19]સૈન્યોના [ઈશ્વર] યહોવાના કોપથી દેશ બળી જાય છે, અને લોકો અગ્નિના બળતણ જેવા થાય છે; કોઈ માણસ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.૨૦ [20]કોઈક જમણે હાથે ખૂંચવી લેશે, તોપણ ભૂખ્યો રહેશે; અને ડાબે હાથે ખાઈ જશે, તોપણ તેઓ ધરાશે નહિ! તેઓમાંનો દરેક પોતાના ભુજનું માંસ ખાઈ જશે;૨૧ [21]મનાશ્શા એફ્રાઈમને તથા એફ્રાઈમ મનાશ્શાને [ખાઈ જશે]. તેઓ બન્ને યહૂદાની સામે થશે. એ સર્વ છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.Gujarati Bible (GUOV) 2016 Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ Copyright © Bible Society of India, 2016. Used by permission. worldwide પવિત્ર બાઇબલ OV (GUOV) 2016 યશાયાહ ૯ 00:00:00 00:00:00 0.5x 2.0x https://beblia.bible:81/BibleAudio/gujaratiguov/isaiah/009.mp3 66 9