દિવસની કલમનવેમ્બર ૧૪ ૨ થેસ્સાલોનીકી ૧:૩ ભાઈઓ, તમારે માટે અમારે સર્વ સમયે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એમ કરવું અમારે માટે યોગ્ય છે, કારણ, તમારો વિશ્વાસ ઘણો વૃદ્ધિ પામતો જાય છે અને બીજાઓ પ્રત્યેનો તમારો પ્રેમ વધતો જાય છે. Gujarati Bible 2016 (GUCL) Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L. Copyright © 2016 by The Bible Society of India Used by permission. worldwide