દિવસની કલમસપ્ટેમ્બર ૯ હિબ્રૂ ૧૧:૬ પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. Gujarati Bible (GUOV) 2016 Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016